માળીયા હાટીના પોલીસ અને સીઆરપીએફ જવાનો નું ફૂટ પેટ્રોલિંગ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6fbt3loumfski2ek/" left="-10"]

માળીયા હાટીના પોલીસ અને સીઆરપીએફ જવાનો નું ફૂટ પેટ્રોલિંગ


ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે 89 માંગરોળ માળીયા હાટીના વિધાનસભાની બેઠકમાં માળીયા હાટીના રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની હોય 89 માંગરોળ માળીયા હાટીનામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને લોકો નિર્ભીક રીતે મતદાન કરી શકે તે હેતુથી માળીયા હાટીના પી.એસ. આઈ. બી.કે. ચાવડા અને પોલીસ સ્ટાફ તેમજ સીઆરપીએફ જવાનો દ્વારા માળીયા હાટીનાના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં માળીયા હાટીના પોલીસનો સ્ટાફ પણ જોડાયો હતો. લોકોને શાંતિની અનુભૂતિ થાય તે માટે પ્રયાસો કર્યા હતા.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]