આણંદ એલ.સી.બી દ્વારા મુસાફરોના દાગીના કટરથી કાપી ચોરી કરતી ગેંગ પકડવામાં આવી - At This Time

આણંદ એલ.સી.બી દ્વારા મુસાફરોના દાગીના કટરથી કાપી ચોરી કરતી ગેંગ પકડવામાં આવી


ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ મથકની હદમાં રીક્ષામાં સવાર મુસાફરના દાગીનાની ચોરી કરનાર મહિલા સહિત બે જણાંને આણંદ એલ.સી.બી પોલીસે સામરખા ચોકડી નજીકથી ઝડપ્યાં છે. પોલીસે આ બંને પાસેથી સોનાના દાગીના, બે મોબાઈલ, કટર તેમજ રીક્ષા મળી કુલ રૂપિયા 3.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી, કાર્યવાહી હાથ ધરી છે


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.