જીલ્લા ચૂંટણી અધિકારીઅને એમસીએમસીના અધ્યક્ષશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે એમ.સી.એમ.સી.નીબેઠક મળી - At This Time

જીલ્લા ચૂંટણી અધિકારીઅને એમસીએમસીના અધ્યક્ષશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે એમ.સી.એમ.સી.નીબેઠક મળી


આવી રહ્યું છે. આ બેઠકમાં આચારસંહિતા અમલમાં આવ્યો ત્યારથી કોઈ પેડ ન્યુઝ અંગેના અહેવાલ પ્રસારિત થયા છે કે નહી. તે અંગેનો અહેવાલ રિપોર્ટ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટરશ્રીએ પેડ ન્યૂઝ અને સસ્પેક્ટેડ ન્યુઝ અંગે માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા.

    નાયબ માહિતી નિયામકશ્રી સમિતિ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો અને દર શુક્રવારે આ સમિતિ બેઠક મળશે તેમ જણાવ્યું હતું.

    આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા, નાયક ચૂંટણી અધિકારી દીપ્તિબેન પ્રજાપતિ, નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઈ મછાર, હિંમતનગર પ્રાંત અધિકારીશ્રી અનિલ ગોસ્વામી, એન.આઇ.સી.ના શ્રી હરીશ કુમાર તથા દુરદર્શન સભ્યશ્રી ભરત ચૌહાણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. 

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.