ઇદના શુભ દિવસે કોંગ્રેસ સમિતિશ્રીમતી નીરૂબેન શૈલેષકુમાર પંડ્યા એમના મતવિસ્તાર ની મુલાકાતે - At This Time

ઇદના શુભ દિવસે કોંગ્રેસ સમિતિશ્રીમતી નીરૂબેન શૈલેષકુમાર પંડ્યા એમના મતવિસ્તાર ની મુલાકાતે


ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિશ્રીમતી નીરૂબેન શૈલેષકુમાર પંડ્યા સદસ્ય સાબરકાંઠા જિલ્લા પંચાયત..... મંત્રી

આજે મારા મત વિસ્તારના ગામોમાં રમજાન ઈદ નિમિત્તે દરેક મુસ્લિમ ભાઈઓને ઈદની શુભેચ્છાઓ પાઠવી .....શ્રીમતી નીરૂબેન શૈલેષકુમાર પંડ્યા સદસ્ય સાબરકાંઠા જિલ્લા પંચાયત..... મંત્રી ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિ. પ્રમુખશ્રી શક્તિ સુપર સી સાબરકાંઠા.... સાથે સુરપુર ગામના સરપંચ શ્રી આબિદભાઈ મશીન, કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અબ્બાસ મુખી , ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા, કેસરપુરા ગામે તાલુકા પંચાયતના સભ્ય શ્રી યાસીનભાઈકાકુ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.