કેન્દ્રીય મંત્રી અને વિધાનસભા ના ઉમેદવાર શ્રી મનસુખભાઈ માંડવિયા સહિતના આગવેનો દ્વારા આજે રોજ ગામડાઓની મુલાકાતે - At This Time

કેન્દ્રીય મંત્રી અને વિધાનસભા ના ઉમેદવાર શ્રી મનસુખભાઈ માંડવિયા સહિતના આગવેનો દ્વારા આજે રોજ ગામડાઓની મુલાકાતે


કેન્દ્રીય મંત્રી અને વિધાનસભા ના ઉમેદવાર શ્રી મનસુખભાઈ માંડવિયા સહિતના આગવેનો દ્વારા આજે રોજ ગામડાઓની મુલાકાતે

પોરબંદર લોકસભા અને વિધાનસભા ની ચુંટણી ના પોરબંદર વિધાનસભા મત વિસ્તાર ના પ્રવાસ દરમિયાન વિસાવાડા ગામે કેન્દ્રીય મંત્રી અને વિધાનસભા ના ઉમેદવાર શ્રી મનસુખભાઈ માંડવિયા, હાલના સંસદસભ્ય શ્રી રમેશભાઈ ધડુક,વિધાનસભા ના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પુર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયા, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા અને ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં જોડાયા હતા. અત્યારે આજ રોજ પોરબંદર જિલ્લાના વિસાવાડા ટુકડા ભાવપરા મિયની સહિતના ગામડા ઓ ની મુલાકાત કરી હતી વિસાવાડા ખાતે ડૉ મનસુખ માંડવીયા અર્જુનભાઈ મોઢવાડિયાએ અને રમેશભાઈ ધડુક ને ગ્રામ જનોએ ઘોડા ઉપર બેસાડી ને સ્વાગત કરાયું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.