દેવીપુજક સમાજ દ્વારા જસદણમાં આવેદન પત્ર આપવામાં આવ્યું

દેવીપુજક સમાજ દ્વારા જસદણમાં આવેદન પત્ર આપવામાં આવ્યું


દેવીપુજક સમાજ દ્વારા જસદણમાં આવેદન પત્ર આપવામાં આવ્યું

આટકોટ થી જસદણ મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવા માટે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આટકોટ વીર યુવા સ્વાભિમાન સેનાના દ્વારા બધા સૌ મળીને સવારે 11=00 વાગે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે બોટાદ ખાતે દેવી પુજકની સમાજની દીકરી સાથે દુષ્કર્મ અને બાદ હત્યા કરનારને ફાંસીની સજા મળે તે માટે આટકોટ ખાતે થી જસદણ મામલતદાર કચેરી સુધી રેલી કાઢી હતી આટકોટ વીર યુવા સ્વાભિમાન સેના ના દરેક યુવાનો મામલેદાર જઈને આવેદન પાત્ર આપવામાં આવ્યું હતું આટકોટ વીર યુવા સ્વાભિમાન સેનાના સભ્ય વિશાલ કુવરિયાએ દેવી પૂજક સમાજના દરેક યુવાનો આ રેલીમાં જોડાયા હતા.

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »