ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામ ખાતે કેમ્પનું આયોજન. - At This Time

ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામ ખાતે કેમ્પનું આયોજન.


ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામે આધાર કાડઁ તથા આયુષ્યમાન કાડઁની કામગીરી અથેઁ કેમ્પનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા પાંચ વષઁથી નીચેની ઉમર ધરાવતા બાળકોના આધારકાડઁ કઢાવવા તથા આધારકાડઁમા મોબાઇલ લીંક કરાવવા સહિત શ્રમ કાડઁ, આયુષ્યમાન કાડઁ, પાનકાડઁ સહિતના કામગીરી અથેઁ કેમ્પનુ આયોજન કરી મોટી સંખ્યામા ગ્રામજનો દ્વારા લાભ લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.