લક્ષ્યાંક વધારવાની સાથે આવક પણ વધી, 3,90,725 મિલકતમાંનો વેરો આવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4nw2haflqcltyvn7/" left="-10"]

લક્ષ્યાંક વધારવાની સાથે આવક પણ વધી, 3,90,725 મિલકતમાંનો વેરો આવ્યો


અવાર નવાર સૂચના અને નોટિસ આપ્યા બાદ પણ વેરો ન ભરનારનું નળ કનેકશન કાપવાનું શરૂ કરાયું.
રાજકોટ મહાનગરપાલિકાને ઐતિહાસિક વેરા વસૂલાતનો આંક હાંસલ કર્યો છે. નાણાકીય વર્ષ પૂર્ણ થવાના છ જ દિવસ પહેલા રવિવારના દિવસે 98.99 લાખ રૂપિયાની વસૂલાત કરીને મિલકતવેરાની કુલ 350.84 કરોડની આવક થઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]