નરોડા માં આજે ધારાસભ્ય આપના દ્વારે કાર્યક્રમ અંતર્ગત યોજાયો.... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4lxgv1wxxupdyqah/" left="-10"]

નરોડા માં આજે ધારાસભ્ય આપના દ્વારે કાર્યક્રમ અંતર્ગત યોજાયો….


ધારાસભ્ય ડો. પાયલબેન કુકરાની એ આજે કુબેરનગર વોર્ડ ખાતે પાંચ તલાવડા સોસાયટી, મજમુદાર સોસાયટી, ભૂમિ ટેનામેન્ટ તથા જય અંબે સોસાયટી ની મુલાકાત લીધી હતી તેમણે અહીનાં રહીશો સાથે વાતચીત કરી સ્થાનિક સમસ્યાઓ નું નિરાકરણ કર્યું
જેમાં સ્થાનિક કોર્પોરેટર ગીતા બા ચાવડા, પૂર્વ કોર્પોરેટર તારાબેન પટેલ કુબેરનગર વોર્ડ પર્મુખ અશોકભાઈ યાદવ અને ભારતીય જનતા પાર્ટી નાં હોદેદારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
દિનેશ સોલંકી નરોડા અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]