ધંધુકા વોર્ડ નંબર 6 માં માન્ય પ્રધનમંત્રીશ્રી નો 103 મો એપિસોડ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો - At This Time

ધંધુકા વોર્ડ નંબર 6 માં માન્ય પ્રધનમંત્રીશ્રી નો 103 મો એપિસોડ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો


ધંધુકા વોર્ડ નંબર 6 માં માન્ય પ્રધનમંત્રીશ્રી નો 103 મી મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો
ધંધુકા નગર સ્વામી વિવેકાનંદે યુવા બોર્ડ દ્વારા ધંધુકા વોર્ડ નંબર 6 માં માન્ય પ્રધનમંત્રીશ્રી નો 103 મી મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો અને તેમને જણાવેલ કે વૃક્ષારોપણ અને જળ સંરક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને યુવાનોને ડ્રગ્સથી રાખવા પડશે દૂર, 10 લાખ કિલો ડ્રગ્સનો કર્યો નાશ
દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે. મન કી બાતનો આ 103મો એપિસોડ હતો. આઈઆઈએમના સર્વેમાં જાણવા મળ્યું છે કે મન કી બાત 100 કરોડ શ્રોતાઓ સુધી પહોંચી છે અને તેઓએ આ કાર્યક્રમ ઓછામાં ઓછો એકવાર સાંભળ્યો જ હશે. મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યું કે વૃક્ષારોપણ અને જળ સંરક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધંધુકા શહેર ભાજપ ના મહામંત્રી શ્રી મયુરધ્વજસિંહ ડાભી ,શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ શ્રી કિરણભાઇ પરમાર, વિધાન સભાના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ શ્રી સત્યજીત રાવલ તેમજ ધંધુકા નગર ના બંને સયોજક શ્રી જય સોમાણી, મનીષભાઇ હિરાણી તેમજ સ્કૂલના બાળકો ઉપસ્થિતિ રહી કાર્યક્રમને નિહાળ્યો હતો.

રીપોર્ટર : સી કે બારડ
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.