સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાની નાયબ પોલીસ મહા નિરીક્ષક - At This Time

સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાની નાયબ પોલીસ મહા નિરીક્ષક


સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાની નાયબ પોલીસ મહા નિરીક્ષક ( હથિયારી એકમો )ગાંધીનગર ખાતે બદલી થતાં સાબરકાંઠા જિલ્લાના પત્રકાર મિત્રોએ પોલીસવવડા ને શુભેચ્છાઓ પાઠવી હતી અને પોલીસવડા એ પણ પત્રકારોની કામગીરીને બિરદાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.