વીંછિયા પોલીસે સંજય રાજપરા ની કરી ધરપકડ - At This Time

વીંછિયા પોલીસે સંજય રાજપરા ની કરી ધરપકડ


વીંછિયા પોલીસે સંજય રાજપરા ની કરી ધરપકડ

વિંછીયા પોલીસે ખોડીયારપરા મકાનમાંથી દસ લીટર દેશી દારૂ ઈસમ સંજય રાજપરાને ઝડપી લીધો હતો અને વિંછીયા પોલીસ ને બાતમીના આધારે પોલીસે રેડ કરતાં ખોડીયાર પરા વિસ્તારમાં મકાન માં દેશી દારૂ બહારથી લાવી વેચતો જે વીંછિયા પોલીસે તપાસ કરી મકાનમાંથી દસ લીટર દેશી દારૂ સાથે ઝડપ્યો હતો અને સંજય રાજપરા ની ધરપકડ કરેલ.
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.