વિંછીયા પોલીસે હીગોળગઢ ગામે દેશી દારૂ ની ભઠ્ઠી ઝડપી - At This Time

વિંછીયા પોલીસે હીગોળગઢ ગામે દેશી દારૂ ની ભઠ્ઠી ઝડપી


વિંછીયા પોલીસે હીગોળગઢ ગામે દેશી દારૂ ની ભઠ્ઠી ઝડપી

વિંછીયા પોલીસને બાતમીના આધારે ઈસમ રમેશ હિંગોળગઢ ગામે દેશી દારૂ બનાવતાં હોવા બાતમીના આધારે પોલીસે રેડ કરતા દેશી દારૂ 75 લીટર દેશી દારૂ નો આથો 1800 લીટર બેરલ નંગ 13 કેરબા નંગ 1 હીટર નંગ 6 અન્ય મુદામાલ સહિત 13500 કબ્જે કરવામાં આવ્યો.
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.