મહિસાગર : જીલ્લા મધ્યરાત્રી થી જ ધોધમાર વરસાદ. - At This Time

મહિસાગર : જીલ્લા મધ્યરાત્રી થી જ ધોધમાર વરસાદ.


મહિસાગર : જીલ્લા મધ્યરાત્રી થી જ ધોધમાર વરસાદ

લુણાવાડા બાલાસિનોર ખાનપુર કડાણા અને સંતરામપુર માં વરસાદ,

જીલ્લા ના કડાણા માં 87 mm સંતરામપુર 36 ખાનપુર 32 વીરપુર 15 બાલાસિનોર 9 અને લુણાવાડા માં 7 mm વરસાદ

મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.