જસદણ તાલુકાના દેવપરા ગામના ગંગાજળીયા ખોડિયાર માતાજીના મંદિર પાસે દીપડાએ રોજના બચ્ચાનું મારણ - At This Time

જસદણ તાલુકાના દેવપરા ગામના ગંગાજળીયા ખોડિયાર માતાજીના મંદિર પાસે દીપડાએ રોજના બચ્ચાનું મારણ


જસદણ તાલુકાના દેવપરા ગામના ગંગાજળીયા ખોડિયાર માતાજીના મંદિર પાસે દીપડાએ રોજના બચ્ચાનું મારણ કર્યાના સમાચાર મળી રહ્યા છે જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર દીપડાએ 2 ફેબ્રુઆરીના રોજ સાંજે દેવપરા ગામના ગંગાજળીયા ખોડિયાર માતાજીના મંદિર પાસે એક રોજના બચ્ચાનું મારણ કર્યું હતું.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.