નરેશભાઈ દરેડના દીકરા નો યોજાયો લગ્ન ઉત્સવ : આગેવાનોનો મહેરામણ ઉમટયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3at6w8rrsqexerqe/" left="-10"]

નરેશભાઈ દરેડના દીકરા નો યોજાયો લગ્ન ઉત્સવ : આગેવાનોનો મહેરામણ ઉમટયો


જાણીતા સમાજ સેવક નરેશભાઈ દરેડ ના દીકરા ના લગ્ન પ્રસંગે જસદણ અને આસપાસની તમામ નામી અનામી હસ્તીઓએ હાજરી આપી, લગભગ તમામ ક્ષેત્રોના જાણીતા આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે એટ ધિસ ટાઈમના ચેરમેન સુભાષ
ડોબરીયા પણ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]