એલ.સી.બી એ એક ઇસમને જસદણ નવા બસ સ્ટેશન પાસે હારજીતનો જુગાર રમતા ઝડપ્યો - At This Time

એલ.સી.બી એ એક ઇસમને જસદણ નવા બસ સ્ટેશન પાસે હારજીતનો જુગાર રમતા ઝડપ્યો


એલ.સી.બી એ એક ઇસમને જસદણ નવા બસ સ્ટેશન પાસે હારજીતનો જુગાર રમતા ઝડપ્યો

એલ સી બી પોલીસ જસદણ નવા બસ્ટેશન જાહેર શૌચાલયની સામે પહોંચતા એક ઇસમ ઓટા પર બેસીને હાથ માં બોલપેન વડે એક કાગળ ની ચીઠ્ઠીમાં કઇંક લખતો હોવાનું જણાતા જેથી તેને ચેક કરતા વર્લી ફીચરના આકડા એક કાગળના પેજમાં લખેલ ચીફ઼ી મળી આવેલ જેથી ઇસમ નુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ-છગનભાઇ નાગજીભાઇ મકવાણા જાતે.કોળી ઉ.વ.૪૫ ધંધો-મજુરી રહે.જસદણ પોલારપર રોડ શકિતનગર તા.જસદણ જણાવેલ. જેથી ઇસમ જાહેરમાં ગ્રાહકો પાસેથી વર્લી ફીચરના આકડા લખી લખાવી નશીબ આધારીત પૈસા વતી હારજીતનો જુગાર રમી રમતા મળી આવતા જુગારધારા કલમ- ૧૨(અ) મુજબનો ગુન્હો કરતા રાજકોટ રૂરલ એલ.સી બી એ અટક કરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.