ખંભાત કોલેજમાં રક્ષા સૂત અને સ્મરણાંજલિડેની ઉજવણી કરતાં વિદ્યાર્થીઓ - At This Time

ખંભાત કોલેજમાં રક્ષા સૂત અને સ્મરણાંજલિડેની ઉજવણી કરતાં વિદ્યાર્થીઓ


ખંભાત કોલેજના એમ કોમ વિભાગના વિદ્યાર્થીઓએ દ્વારા વેલેન્ટાઇન ડે ગુલાબ આપવાની જગ્યાએ ફ્રન્ટ લાઈન વોરિયર એવા પોલીસ કર્મી, પાલિકાના કર્મી, હોદેદારો અને સરકારી કર્મીઓ તેમજ સફાઇ કર્મીઓનાહાથ ઉપર રક્ષા સૂત બાંધી તેમની રક્ષા માટે પ્રથાના કરી હતી તથા પુલવામા એટેક માં શહીદ થયેલ વીર શહીદો ને સ્મરણાંજલિ અર્પણ કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.