વિકાસથી વિશ્વાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત આજે રાજકોટ હેમુ ગઢવી હોલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો - At This Time

વિકાસથી વિશ્વાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત આજે રાજકોટ હેમુ ગઢવી હોલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો


વિકાસથી વિશ્વાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત આજે રાજકોટ હેમુ ગઢવી હોલમાં કાર્યક્રમ યોજવામાં આવેલો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભુપતભાઈ બોદર તેમજ ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠીયા, શ્રી ગોવિંદભાઈ પટેલ તેમજ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા અને કલેકટર સાહેબ,દરેક વિભાગના અધિકારીશ્રીઓ અને રાજકોટ જિલ્લાના સરપંચશ્રીઓ,જિલ્લા પંચાયતના સદસ્ય અને અનેક યોજનાના લાભાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહયા હતા.ખાસ આનંદની વાત એ છે મારી સીટ માં આવતું હનુમાન ખારસીયા ગ્રામ પંચાયત ને ઈ રીક્ષા આપવામાં આવેલી. તેથી જામ ખારચીયા ગામના સરપંચ ના પ્રતિનિધિ મગનભાઈ ધામેલિયા હાજર રહેલા.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.