વિસાવદર તાલુકાપંચાયત કચેરીમાં બાંધકામ શાખામાં ફરજ બજાવતા કર્મચારીનું મનસ્વી વર્તન.

વિસાવદર તાલુકાપંચાયત કચેરીમાં બાંધકામ શાખામાં ફરજ બજાવતા કર્મચારીનું મનસ્વી વર્તન.


વિસાવદર તાલુકાપંચાયત કચેરીમાં બાંધકામ શાખામાં ફરજ બજાવતા કર્મચારીનું મનસ્વી વર્તન.
વિસાવદર તાલુકા પંચાયત કચેરીમાં બાંધકામ શાખામાં ફરજ બજાવતા કર્મચારી પોકરે તેમણે વિસાવદર તાલુકાના વિ્છાવડ ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના અધિ્યક્ષ મહેશભાઈ દાફડાને પોતાના ગામના ગ્રામપંચાયતના કામનું એસ્ટીમેન્ટ માંગતા તેમને પોતાના હોદાનો પાવર બતાવી અપમાનિત કરી ઓફિસમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.
પોકરે જણાવ્યું હતું કે તારે જવું હોય ત્યાં જા પણ તને એસ્ટીમેન્ટ હું આપીશ નહિ તારા જેવા દલિત હજારો આવ ેછે હું જવાબ આપવા નવરો નથી. આવું કહી બહાર કાઢી મુકવા આવ્યા હતા.
સરકારી દફ્તરોમાં આવા કર્મચારીઓને કારણે સામાન્ય લોકોને ખુબ મુશ્કેલી વેઠવી પડે છે. આવા કર્મચારીઓને ખરેખર તેમની ફરજનું ભાન કરવાવવું જોઈએ.
આજ રોજ વિસાવદર તાલુકાના દલિત આગેવાનો સાથે મળી જિલ્લા વિકાસ અધિકારીને આ બાબતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આગેવાઓએ જણાવ્યું છે કે જો આ બાબતમાં ધ્યાન આપવામાં નહિ આવે તો આગળ પગલાં લેવામાં આવશે. તેમ જણાવ્યું હતું.
રિપોર્ટ ભાનુભાઇ સાસિયા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »