વિદ્યાર્થીઓને મુક્ત મને પરીક્ષા માણવા બોટાદ જિલ્લા કલેક્ટર બી.એ.શાહનો અનુરોધ

વિદ્યાર્થીઓને મુક્ત મને પરીક્ષા માણવા બોટાદ જિલ્લા કલેક્ટર બી.એ.શાહનો અનુરોધ

એસ.એસ.સી અને એચ.એસ.સીના વિદ્યાર્થીઓને ‘ઓલ ધ બેસ્ટ’

વિદ્યાર્થીઓને મુક્ત મને પરીક્ષા માણવા બોટાદ જિલ્લા કલેક્ટર બી.એ.શાહનો અનુરોધ

એસ.એસ.સી અને એચ.એસ.સી બોર્ડની પરીક્ષાઓનો શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે બોટાદ જિલ્લા કલેક્ટર બી.એ.શાહે તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, “પરીક્ષા આપતા સમયે કોઈપણ પ્રકારનો તણાવ ન રાખવો તેમજ મુક્ત મને પરીક્ષા માણવી. બોર્ડની પરીક્ષાને અન્વયે જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ છે, તેમજ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે તો સહાયતા માટે વહીવટી તંત્ર ખડેપગે છે. તમામ વિદ્યાર્થીઓ સારા પરિણામ સાથે ઉત્તીર્ણ થાય તેવી શુભેચ્છાઓ.”

Report by
Ashraf jangad
9998708844

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »