અરવલ્લી જિલ્લામાં બોર્ડની પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/2az40mzghvuneui5/" left="-10"]

અરવલ્લી જિલ્લામાં બોર્ડની પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા.


અરવલ્લી જિલ્લામાં બોર્ડની પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર
૦૨૭૭૪-૨૫૦૧૯૦

*********************
એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડની પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર

**********************
તારીખ ૧૪/૦૩/૨૩ થી એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે. પરીક્ષામાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સૂચના મુજબ જિલ્લા કક્ષાએ હેલ્પ લાઇન નંબર અને કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે.કંટ્રોલ રૂમ પરના હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવે છે.

હેલ્પલાઈન નંબર - ૦૨૭૭૪-૨૫૦૧૯૦

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]