આજે માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે હાટી ક્ષત્રિય સમાજ તથા કારડીયા રાજપૂત સમાજ, તમામ ક્ષત્રીય સમાજની અગત્યની બેઠક - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/26ezr200rntvsar3/" left="-10"]

આજે માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે હાટી ક્ષત્રિય સમાજ તથા કારડીયા રાજપૂત સમાજ, તમામ ક્ષત્રીય સમાજની અગત્યની બેઠક


આજ રોજ તારીખ 06-04-24 માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે હાટી ક્ષત્રિય સમાજ તથા કારડીયા રાજપૂત સમાજ, ક્ષત્રીય સમાજ ની મીટીંગ માળીયા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ ની મિટિંગ રાખવામાં આવેલ છે.. જેથી ઉપરોક્ત સમાજ ના આગેવાનો માળીયા હાટીના ના સરપંચ .. માજી સરપંચ ...પદ અધિકારીઓ, હોદેદારો, સભ્યો તમામ સમાજ ના આગેવાનો.... પ્રેસ રિપોર્ટરો એ આજ રોજ સાંજે 06/00 કલાકે માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે તમામ ક્ષત્રીય સમાજના આગેવાનો અને કાર્યોકરો એ અવશ્યક હાજરી આપવી તેવી યાદી
માળીયા હાટીના પી.એસ.આઈ. પી.કે.ગઢવી ની યાદી જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]