જસદણની સ્કુલના બાળકો દ્વારા કચરો સાફ કરવાનું મશીન બનાવવમાં આવ્યું - At This Time

જસદણની સ્કુલના બાળકો દ્વારા કચરો સાફ કરવાનું મશીન બનાવવમાં આવ્યું


જસદણની સ્કુલના બાળકો દ્વારા કચરો સાફ કરવાનું મશીન બનાવવમાં આવ્યું

શ્રી આરૂણી શૈક્ષણિક સંકુલનામાં અટલ ટીંગ રિંગ લેબ બનાવવામાં આવેલ છે જેમાં બાળકો દ્વારા અલગ અલગ પ્રોજેક્ટ બનાવવામાં આવેલ તેમાં આજે બાળકો દ્વારા કચરો સાફ કરવાનું મશીન બનાવવામાં આવ્યું.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088

https://www.instagram.com/reel/CopMz0BhBxM/?igshid=YmMyMTA2M2Y=


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.