વિષય : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇન્ચાર્જ કુલપતિને હાંકી કઢાતા CYSS દ્વારા ગંગાજળ છાંટી કુલપતિ ચેમ્બર શુધ્ધ કરેલ. - At This Time

વિષય : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇન્ચાર્જ કુલપતિને હાંકી કઢાતા CYSS દ્વારા ગંગાજળ છાંટી કુલપતિ ચેમ્બર શુધ્ધ કરેલ.


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા પોણા બે વર્ષ થયા ઘણા વિવાદો જેવા કે ભરતી કાંડ, પેપર લીક કાંડ, નાઘેડી પરિક્ષા કૌભાંડ, બોગસ કોલેજ કૌભાંડ જેવા અનેક વિવાદમાં રહેલ અને પોતાની મરજી મુજબ યુનિવર્સિટીમા એકહથ્થુ નિર્ણય લેનાર ઇન્ચાર્જ કુલપતિ ગીરીશ ભીમાણી ને ગયકાલે હાંકી કઢાતા, નવા કુલપતિ ચાર્જ સંભાળે તે પહેલાં, CYSS પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા, હોમીઓપેથી વિભાગના સેનેટ ડો. પ્રદિપસિંહ ઝાલા, CYSS શહેર પ્રમુખ પ્રણવ ગઢવી, આપ શિક્ષણ સેલ પ્રમુખ દિગુભા વાઘેલા, કલાપી વારા વગેરે દ્વારા તેમની ચેમ્બરને ગંગાજળ છાંટી શુધ્ધ કરવામાં આવી.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.