વડિયા માં વેરાવળ _બાંદ્રા ટ્રેન નું સ્વાગત કરાયું - At This Time

વડિયા માં વેરાવળ _બાંદ્રા ટ્રેન નું સ્વાગત કરાયું


વડિયા માં વેરાવળ _બાંદ્રા ટ્રેન નું સ્વાગત કરાયું

આજ રોજ વેરાવળ બાંદ્રા ટ્રેન ની સુવિધા શરૂ થતા વડિયા રેલવે સ્ટેશન ખાતે ટ્રેન નું સ્વાગત કરાયું હતું
વેરાવળ બનારસ ટ્રેન બાદ હવે નવી અમદાવાદ વડોદરા અંકલેશ્વર સુરત અને મુંબઇ ના મુસાફરો ની સુવિધા ઓ આપવા માટે વેરાવળ બાંદ્રા ટ્રેન ની પ્રથમ સફરનું સ્વાગત કરી તેને લીલીઝંડી આપી
વડિયા રેલવે સ્ટેશન પર આયોજિત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ નારણભાઈ કાછડીયા અને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા દ્વારા ટ્રેન ને લીલીઝંડી આપી ભાજપ સંગઠનના હોદ્દેદારો એ મુસાફરી કરી હતી

રિપોર્ટ અજય રાઠોડ
વડિયા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.