સાબરકાંઠા જિલ્લામાં કુલ ૧૮ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કરાઈ બદલી - At This Time

સાબરકાંઠા જિલ્લામાં કુલ ૧૮ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કરાઈ બદલી


સાબરકાંઠા જિલ્લામાં કુલ ૧૮ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી કરાઇ છે. જેમાં એ.વી.જોષી તલોદ પોલીસ સ્ટેશન થી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં, એન.આર.ઉમટ વડાલી પોલીસ સ્ટેશન થી તલોદ પોલીસ સ્ટેશન માં, જે.એમ.રબારી ગાંભોઈ પોલીસ સ્ટેશનથી વડાલી પોલીસ સ્ટેશનમાં, વાય.બી.બારોટ હિમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન થી વિજયનગર પોલીસ સ્ટેશનમાં, એસ.જે.ગોસ્વામી એસ.ઓ.જી. શાખા થી હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં, ચૌહાણ હિંમતનગર બી.ડિવિઝન ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં કે.બી.ખાંટ એસ.ઓ.જી.શાખા ચિઠોડા પોલીસ સ્ટેશનમાં વાય.એન.પટેલ ચિઠોડા પોલીસ સ્ટેશનથી હિંમતનગર બી ડિવિઝન

માં, જે.એમ.પરમાર હિંમતનગર એ ડિવિઝન થી ઇડર પોલીસ સ્ટેશનમાં, આર.જે.ચૌહાણ ખેડબ્રહ્મા પોલીસ કે વી.આર.સ્ટેશન થી એસ.ઓ.જી. શાખામાં, થી બી.ડી.રાઠોડ વિજયનગર પોલીસ , સ્ટેશનથી ટ્રાફિક શાખા માં, થી પી.કે.જોષી લીવ રીઝર્વ હિંમતનગર , થી ખેરોજ પોલીસ સ્ટેશન માં, એ.જે.શાહ સીટી ટ્રાફિક હિંમતનગર થી જાદર પોલીસ સ્ટેશનમાં, એ.બી.શાહ હતી.

પોલીસ અધિક્ષકશ્રીની કચેરી સાબરકા, હિંમતનગર

જાદર પોલીસ સ્ટેશનથી હિંમતનગર એ ડિવિઝનમાં, પી.પી.જાની હિંમતનગર એ ડિવિઝન થી અરજી શાખા આ કચેરીમાં, એ.બી.મિસ્ત્રી પ્રાતિજ પોલીસ સ્ટેશન થી ઇડર પોલીસ સ્ટેશન માં, એન.બી.વાઘેલા લીવ રીઝ હિંમતનગરથી પ્રાતિજ પોલીસ સ્ટેશનમાં, એચ.એમ.કાપડિયા હિંમતનગર એ ડિવિઝન થી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.