હિંતનગર ઇડર બાયપાસ કિફાયત નગર નજીક અજાણ્યા વાહન ચાલકે ગાય ને અડફેટે લેતા ગંભીર ઈજાઓ - At This Time

હિંતનગર ઇડર બાયપાસ કિફાયત નગર નજીક અજાણ્યા વાહન ચાલકે ગાય ને અડફેટે લેતા ગંભીર ઈજાઓ


હિંતનગર ઇડર બાયપાસ
કિફાયત નગર નજીક અજાણ્યા વાહન ચાલકે ગાય ને અડફેટે લેતા ગંભીર ઈજાઓ
ગત રાત્રિ આશરે ૮ વાગે ઇડર બાયપાસ કિફાયતનગર નજીક કોઈ અજાણ્યા વાહનચાલકે ગાયને ટક્કર મારી નાસી છૂટયો હતો જેની જાણ સ્થાનિક જીવદયાપ્રેમી ઓ ને થતા ૧૦ એક યુવા સ્થળ પર આવી પોહચ્યા હતા
અને રોડ વચ્ચે ગંભીર ગવાયેલ ગાય ને સાઈડ માં ખસેડાઇ હતી તથા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ પર ફોન કર્યો હતો પરંતુ ૮ વાગ્યા પછી સેવા ના મળી શકે તેમ જણાવતા યુવાઓ દ્વારા સ્થાનિક જીવદયાપ્રેમી મિતુલ વ્યાસ ને જણાવતા તેઓ દ્વારા પ્રાઇવેટ પિક અપ ડાલુ મોકલી ગંભીર ગવાયેલ ગાય ને ઇડર પાંજરાપોળ ખાતે રવાના કરતી

ન્યુજ રિપોર્ટર
એસ.એમ ધાંગા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.