ગઢડાના લક્ષ્મીવાડી ખાતે આંતરરાષ્ટ્રીય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ નો થયો પ્રારંભ - At This Time

ગઢડાના લક્ષ્મીવાડી ખાતે આંતરરાષ્ટ્રીય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ નો થયો પ્રારંભ


વડતાલ ગાદીપતિ આચાર્યશ્રી રાકેશપ્રસાદજીએ વચનામૃત મહોત્સવનો કરાવ્યો પ્રારંભ

ગઢડા ગોપીનાથજી મંદિર આયોજિત આંતરરાષ્ટ્રીય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ નો વડતાલ ગાદીપતિ રાકેશપ્રસાદ મહારાજના વરદ હસ્તે ખુલ્લો મુકાયો હતો ગોપીનાથજી મંદિર થી લક્ષ્મીવાડી સુધી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો જોડાયા હતા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ માં આજે રાજ્યપાલ આચાર્ય દેવ વતજી પધારી મહોત્સવનો લાભ લેશે કેમ ગોપીનાથજી મંદિરના ચેરમેને જણાવ્યું હતું. જિલ્લાના ગઢડા ખાતે આવે સુપ્રસિદ્ધ શ્રી ગોપીનાથજી દેવ મંદિર આવેલ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ પોતે અહીં 29 વર્ષ રહ્યા હતા ત્યારે ગઢડા શહેર ખાતે મંદિર પ્રશાસન દ્વારા વચનામૃત પ્રાગટ્યભૂમિ ગઢડા ખાતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ નો આયોજન કરવામાં આવ્યું છે જે ભૂમિ પર 200 વર્ષથી શતાબ્દી મહોત્સવ તારીખ 27 ઓક્ટોબર થી 4 નવેમ્બર સુધી નવ દિવસનો આંતરરાષ્ટ્રીય મહોત્સવ નો આજથી પ્રારંભ થયો છે વડતાલ ગાદીપતિ રાકેશપ્રસાદ મહારાજના વરદ હસ્તે વચનામૃત દ્વિશતાબ્દી માં મહોત્સવ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને મંદિર શ્રી લક્ષ્મીવાડી સુધી ભવ્ય પોથી યાત્રા નીકળી હતી. મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ગોપીનાથજી મંદિર દ્વારા આયોજિત દ્વિશતાબ્દી મહોત્સવ માં રોજ દોઢ લાખ લોકો મહોત્સવ નો લાભ લેશે તેમજ દેશ અને દુનિયામાંથી મોટી સંખ્યામાં લોકો મહોત્સવમાં ભાગ લેશે વચનામૃત દ્રીશતાબ્દી મહોત્સવને લઈને ગઢડા ને નવોઢાની જેમ રોશની કરી શણગારાયું છે જ્યારે મંદી તરફથી મહોત્સવમાં આવતા ભક્તો માટે રહેવાની જમવાના સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.