હિંમતનગરના નવા ગામ ની અંદર પ્રવેશ બંધ ના બેનર લાગવા માં આવ્યા રૂપાલા ની ટિકિટ રદ કરવા માંગ કરવા માં આવી. - At This Time

હિંમતનગરના નવા ગામ ની અંદર પ્રવેશ બંધ ના બેનર લાગવા માં આવ્યા રૂપાલા ની ટિકિટ રદ કરવા માંગ કરવા માં આવી.


પુરુષોત્તમ રૂપાલા ભાજપા ના ઉમેદવાર ની ટિકિટ રદ કરવા માટે ની માંગ તદ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના તાલુકાઓ ની અંદર ગામોમાં ભાજપા પ્રવેશબંધ ના બેનરો લગાવી વિરોધ કરવા માં આવ્યો છે. ત્યારે હિંમતનગરના નવા ગામે પણ પ્રવેશબંધ ના બેનરો લગાવાયા છે. પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ શરૂ થયો હતો. ત્યાર બાદ જોતજોતમાં આ વિરોધ રાજ્યભરમાં અલગ અલગ ગામોમાં પહોંચ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.