માળિયા હાટીના ખાતે જનસુવિધા કેન્દ્ર ખુલ્લુ મુકવામાં આવ્યુ - At This Time

માળિયા હાટીના ખાતે જનસુવિધા કેન્દ્ર ખુલ્લુ મુકવામાં આવ્યુ


માળિયા હાટીના તાલુકા એસ બી આઈ બેંક સામે માગરોળ માળિયા ના ધારાસભ્ય બાબુભાઈ વાજા તેમજ તાલુકા પંચાયત સદસ્ય દિલીપભાઈ સિસોદિયા ના વરદ હસ્તે જન સુવિધા કેન્દ્ર ખુલ્લુ મૂકવામાં આવ્યુ આ તકે આમ આદમી પાર્ટી ના ઉમેદવાર પિયુષ પરમાર ,પુર્વ ધારાસભ્ય માધાભાઈ બોરીચા તાલુકા પંચાયત સદસ્ય જીવાભાઇ સિસોદિયા, તાલુકા પંચાયત સદસ્ય, માનસિંહભાઇ સિસોદિયા, તાલુકા પંચાયત સદસ્ય મહેશભાઇ કાથડ, ન્યાય સમિતિ ચેરમેન નરશીભાઈ માકડિયા, જીતુભાઈ સિસોદિયા,ભાજપ અનુ જાતી પ્રમુખ ભીખાભાઈ, તાલુકા ભાજપ મંત્રી વિજયભાઇ,તાલુકા એસીસેલના કોગ્રેસ પ્રમુખ અનિલભાઈ ધોળીયા, જીલ્લા ભાજપ મહિલ ઉપ પ્રમુખ સોનલબેન, જીલ્લા કોગ્રેસ સેવાદળ પ્રમુખ કાન્તિભાઈ સોંદરવા, સરપંચ યસ પટેલ, સરપંચ, જેન્તીભાઈ જાદવ તાલુકા ભાજપ મહિલા મોરચાના મંત્રી કંચનબેન, સરપંચ અશોકભાઈ, ગોપાલભાઈ વાજા, પ્રદેશ કોંગ્રેસ અનુ જાતિ મહામંત્રી પીડી મકવાણા,ભાજપ અનુ જાતિ સોમનાથ પ્રમુખ જીકાભાઈ ચાંડપા, એડવોકેટ ભલગરીયા, આર્યન રોડ લાઇન માલિક રમેશભાઈ બગીચા સહિત તાલુકા ના અધિકારી શ્રી ઓ રાજકીય હોદેદારો ,સામાજીક કાર્યકર્તા ,ઉપસ્થિત રહ્યાં હતાં આ જન સુવિધા કેન્દ્ર માં દવાખાના ના કાર્ડ, સરકાર શ્રી યોજનાના ફોર્મ, ખેડૂત ને લગતા કામ આધાર કાર્ડ, ચૂટણી કાર્ડ સહિતઓફિસોને લગાત ઓનલાઈન ઓફલાઈન કામ રાહત દરે થશે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.