સેન્ટ્રલ જેલની ઓફિસમાંથી બે ફૂટના મગરના બચ્ચા નું રેસકયું કરાયું. - At This Time

સેન્ટ્રલ જેલની ઓફિસમાંથી બે ફૂટના મગરના બચ્ચા નું રેસકયું કરાયું.


વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ફોન આયો હતો કે સેન્ટ્રલ જેલની અંદર એક મગર પર આવી ગયેલ છે. કોલ મળતાની સાથે જ સંસ્થાના કાર્યકર ફરદીન પઠાણ અને વડોદરા વન વિભાગના રેસ્ક્યુઅર નીતિન પટેલને લઈને ત્યાં પહોંચ્યા હતા. ત્યાં જોતા અહીં બે ફૂટનો મગર સેન્ટ્રલ જેલની ઓફિસમાં જોવા મળ્યો હતો. મગરને અડધો કલાકની જહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગનાં રેસ્ક્યુ સેન્ટર ઉપર લઈ જવામાં આવ્યો હતો.
9664500152


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.