વરસાદના કારણે ખંડેરાવ માર્કેટ પાસે વૃક્ષ ધરાશાય થયું. - At This Time

વરસાદના કારણે ખંડેરાવ માર્કેટ પાસે વૃક્ષ ધરાશાય થયું.


શહેરમાં વરસાદના કારણે વૃક્ષ ધરાશાય થયું શહેરના ખંડરાઓ માર્કેટ પાસે વૃક્ષ ધરાશાય થતા વીજવાયરો તૂટી પડ્યા હતા અને પાર્ક કરેલા વાહનોમાં નુકસાન પહોંચ્યું હતું જે અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના લાશ કરો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને વૃક્ષને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
9664500152


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.