કચ્છ ભરમાં બે દિવસ શાળા ઓ માં રજા જાહેર કરવામાં આવી - At This Time

કચ્છ ભરમાં બે દિવસ શાળા ઓ માં રજા જાહેર કરવામાં આવી


કચ્છ ભરમાં તારીખ ૧૩ અને ૧૪ જુલાઈ ભારે વરસાદની આગાહી હોવાથી શાળામાં બે દિવસ રજા જાહેર કરવામાં આવી જે આંગણવાડી અને પ્રાથમિક તેમજ માધ્યમિક શાળા ઓ મા જિલ્લા વહીવટ તંત્ર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.