જસદણમાં અનેક લોકોએ સૂર્યગ્રહણની ખગોળીય ઘટના નિહાળી: ડો.હોમીભાભા લોકવિજ્ઞાન કેન્દ્રનું આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zexsciegfd3evtpp/" left="-10"]

જસદણમાં અનેક લોકોએ સૂર્યગ્રહણની ખગોળીય ઘટના નિહાળી: ડો.હોમીભાભા લોકવિજ્ઞાન કેન્દ્રનું આયોજન


જસદણમાં અનેક લોકોએ સૂર્યગ્રહણની ખગોળીય ઘટના નિહાળી: ડો.હોમીભાભા લોકવિજ્ઞાન કેન્દ્રનું આયોજન

જસદણમાં ગુજરાતના અનેક શહેરોની સાથોસાથ આજે મંગળવારના રોજ અનેક અવકાશ પ્રેમીઓએ સૂર્યગ્રહણની ધટનાને નિહાળી જબરજસ્ત રોમાંચ અનુભવ્યો હતો દાયકાઓ પછી આજે નવા દિવસોમાં સૂર્યગ્રહણનો દુર્લભ સંયોગ થયો હતો આ ઘટનાને ડો. હોમીભાભા લોક વિજ્ઞાન કેન્દ્ર જસદણના જયંત મોવલીયા (મો.9824425440) દ્વારા ચિતલિયા ડુંગર પર નિહાળવાનું જબરું આયોજન ગોઠવાયું હતું જેમાં અનેક લોકો આ ઘટનાના સાક્ષી બન્યાં હતાં.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]