અમદાવાદ ગ્રામ્ય માં મોભ ડ્રીલ યોજાઈ - At This Time

અમદાવાદ ગ્રામ્ય માં મોભ ડ્રીલ યોજાઈ


અમદાવાદ ગ્રામ્ય ના પોલિસ વડા અમિત વસાવા ની સુચનાથી દરેક ડિવિઝન માં મોકડ્રીલ નું આયોજન કરવા ની સૂચનાથી ગ્રામ્યના દસ્કોઇ તાલુકાના નાઝ ગામે મોકડ્રીંલ નું રિયલસલ કરવામાં આવ્યું હતું જેમાં ડી.વાય.એસ.પી મેઘા તેવર, ડી.વાય.એસ.પી નીલમ ગોસ્વામી,ગ્રામ્ય ના પોલિસ સ્ટેશનોના અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહી મોકડ્રીંલ કરવામાં આવી હતી

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.