બાલાસિનોર ગૌ પ્રેમીઓ દ્વારા ગાય માતાને ગંભીર હાલતમાં જોતા બચાવી લેવાય - At This Time

બાલાસિનોર ગૌ પ્રેમીઓ દ્વારા ગાય માતાને ગંભીર હાલતમાં જોતા બચાવી લેવાય


બાલાસિનોર નગરમાં ગાયો નગરપાલિકા વિસ્તારમાં સિદ્ધિવિનાયક મોબાઈલ ની સામે રસ્તા ઉપર બેઠેલી ગાયને કોઈ અજાણ્યા ટ્રક ચાલકે ગાયને એકસીડન્ટ કરીને ભાગી છુટ્યો હતો ત્યારે ગૌ પ્રેમીઓએ તાત્કાલિક અમુલ ડોક્ટરને બોલાવીને સારવાર કરાવી હતી

દુર્ઘટના સમયે રાતના 2:00 વાગે ગાય ઉપરથી ટ્રક ચઢીને નીકળી જતા ગાયની બેહોશી સાથે ગંભીર હાલત તાત્કાલિક મિત્રો તથા વડીલો સહિત
રોડ ઉપરથી ઊંચકીને સાઈડમાં લાવવામાં આવી
ત્યારબાદ અમુલ ચિલિંગ સેન્ટર માંથી તાત્કાલિક ડોક્ટરને બોલાવવામાં આવ્યા
40 થી 50 ટાંકા લીધા બાદ હાઈડ્રોજ ત્રણ આપવામાં આવ્યા
સવાર થતા જ મિત્રો તથા વડીલોની મદદથી
ગાયને કેન થિ ઉપાડી ગોધરા સારવાર માટે રવાના કરવામાં આવી ટેમ્પામાં
ટેમ્પા નું ભાડુ આપનારા દાતા વ્યક્તિનું
નામ. #જનકભાઈ_શાહ
ડોક્ટર સહિત સૌ મિત્રો તથા વડીલોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.