નહેરુ યુવા કેન્દ્ર મહેસાણા તથા ખેલમંત્રાલય ભારત સરકાર દ્વારા પાર્વતી શેઠ જી. સી હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગમાં વિશ્વ જળ દિવસ ની ઉજવણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zb0d6hlfwinqaqx6/" left="-10"]

નહેરુ યુવા કેન્દ્ર મહેસાણા તથા ખેલમંત્રાલય ભારત સરકાર દ્વારા પાર્વતી શેઠ જી. સી હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગમાં વિશ્વ જળ દિવસ ની ઉજવણી


નહેરુ યુવા કેન્દ્ર મહેસાણા તથા ખેલમંત્રાલય ભારત સરકાર દ્વારા પાર્વતી શેઠ જી. સી હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગમાં વિશ્વ જળ દિવસ ની ઉજવણી

નહેરુ યુવાકેન્દ્ર,મહેસાણા (ગુજરાત),યુવા કાર્યક્રમ એવમ્ ખેલમંત્રાલય ભારત સરકાર દ્વારા વિશ્વ જળ દિવસ ની ઉજવણી કરવામાં આવી તેમાં મહેસાણા જિલ્લાનાવિજાપુર તાલુકાના યુવા કાર્યકર કેતુ પટેલના અધ્યક્ષ સ્થાને વિજાપુર તાલુકાની શેઠ જી.સી.હાઈસ્કૂલ, પ્રાથમિક વિભાગ - પિલવાઈ ખાતે આચાર્યા શ્રીમતી કૃણાલબેન એસ.ઠાકરના નેતૃત્ત્વ હેઠળ જળ બચાવો રેલી, શપથ અને નાસ્તા સાથે વિશ્વ જળ દિવસ ની ઉજવણી કરવામાં આવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]