આજે ફરી બરડા પંથકમાં કમોસમી વરસાદ - At This Time

આજે ફરી બરડા પંથકમાં કમોસમી વરસાદ


માવઠું મારી નાખશે. આજે ફરી પોરબંદર ના બરડા પંથકના મોટા ભાગના ગામોમાં બપોર બાદ એકા એક વરસાદ પડતાં સમગ્ર પંથકમાં પાણી પાણી જોવા મળી રહ્યા હતા છેલ્લા ઘણા દિવસો થી કમોસમી વરસાદ ના પગલે ખેતરો પાણી થી તરબોળ બની ગયા છે ત્યારે માંડ પાણી ઓસરે છે ત્યારે ફરી વરસાદ પડતાં ખેતરો જાણે એકા એક સરોવર બની જાય તેવા દ્રશ્યો સર્જાય છે.અને ચો તરફ પાણી પાણી જોવા મળે છે .ત્યારે આજે ફરી બરડા પંથકમાં કમોસમી વરસાદ પડતાં ફરી ખેતરો માં પાણી ભરાય ગયા હતા . ત્યારે ખેડૂતો હાલતો ચિંતા માં મુકાયા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.