જિલ્લા પંચાયત ભવન પર રાજકોટ તેમજ આજુબાજુ વિસ્તારનાં મંદિરોના મહંતો, સાધુ સંતોએ શુભેચ્છા - At This Time

જિલ્લા પંચાયત ભવન પર રાજકોટ તેમજ આજુબાજુ વિસ્તારનાં મંદિરોના મહંતો, સાધુ સંતોએ શુભેચ્છા


જિલ્લા પંચાયત ભવન પર રાજકોટ તેમજ આજુબાજુ વિસ્તારનાં મંદિરોના મહંતો, સાધુ સંતોએ શુભેચ્છા મુલાકાત લઈ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ દક્ષાબેન પરેશભાઈ રાદડીયાની કામગિરીથી ખુશ થઈને આશીર્વાદ આપ્યા તેમજ કેસરી ખેસ ઓઢાડી બિરદાવ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.