કોડીનાર તાલુકાના આલીદર ગામમાં સિંહણના વીજકરટથી મોત બાદ મૃતદેહ સળગાવવા બદલ ચાર ઝબ્બે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/z4nkbxusmyf5gh6z/" left="-10"]

કોડીનાર તાલુકાના આલીદર ગામમાં સિંહણના વીજકરટથી મોત બાદ મૃતદેહ સળગાવવા બદલ ચાર ઝબ્બે


ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામે 14 નવેમ્બર ના રોજ ખારા વિસ્તારમાં સિંહણનું વીજ કરંટ કારણે મોત થયા બાદ તેના સળગાવી રફેદફે કરાયાની બાતમીના આધારે વન વિભાગ એ બીજા દિવસે અટલે કે 15 નવેમ્બરે તપાસ શરૂ કર્યો હતો આ ગુનો ભેદ ઉકેલવા જામવાળા વન વિભાગ અને સાસણગીર વન વિભાગની ટીમો અને ડોક્ટરો ડોગ સ્કવોડ અને એફએસએલ ની ટીમો સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં વન વિભાગ અને વીજ વિભાગની ટીમ વીચ સોરી ઝડપી અને વાયર એકઠો કર્યો હતો

આ રીતે લગભગ પોણો કિલોમીટર પથરાયેલ વીજતારને એકઠો કર્યો હતો બીજી તરફની ડોગ સ્કવોડ મદદથી સિંહણને જે જગ્યા ઉપર વીજ કરંટ લાગ્યો તે અને જ્યાં સળગાવી તે જગ્યા ઉપરથી નીસાન એકતા કરી એફએસએલમાં મોકલ્યા હતા. ત્યારબાદ વન વિભાગ એ જેના ટ્રાન્સપોર્ટ માંથી વીજળી લઈને આપી એ ખેડૂત જેના ખેતરમાં કરંટ લાગ્યો તે ખેડૂત અને જેની વાડીમાં વીજ લાઈન પહોંચાડી કે ખેડૂત સહિત અન્ય ખેડૂતની પૂછપરછ કરી હતી અને આખરે વન વિભાગે ચાર લોકોને ધરપકડ કરી છે આ લોકો સિંહના મોત અને બાદમાં તેના મોદીને સળગાવી પુરાવો નાશ કરવાના ગુનામાં સામેલ હોવાનું આરોપ છે

વન વિભાગ એ કોડીનાર કોર્ટમાં ચારે આરોપીઓને રજૂ કરી રિમાન્ડ માંગ્યા હતા જો કે કોર્ટ રિમાન્ડની માંગણી ના મંજૂરી કરી સારી ને જ્યુસલ કસ્ટડી હેઠળ જુનાગઢ જેલ હોવાલે કર્યા છે બીજા તરફ આરોપીઓએ આજે જામીન અરજી કરી હતી તેને પણ ભગાવી દીધી હતી આ બનાવવામાં વધુ એકાદ બે ની ધરપકડ થવાની વકીલ છે જણાવવા મળ્યું મુજબ સિંહણના મોત બાદ તેના સળગાવી દીધા બાદ કયા કયા તેનું લોહી જમીન ઉપર પડ્યો હતો ત્યાં માખી નો થાય એ માટે ડીડીટી પાવડર છાંટી દીધો હતો
ઝડપાયેલા ચક સો પૈકી કોણે શું ભૂમિકા ભજવી કરસનભાઈ બારડે પોતાના ટ્રાન્સપોર્ટ માંથી વીજળી આપી હતી ગોપાલભાઈ વાંઝા ની વાડી સેઢા ઉપર સિંહણને વીજ કરોડ લાગ્યો હતો કરસનભાઈ બાંભણિયા અને સુનિલભાઈ બામણીયા ની આ ગુનામાં મદદગારી બદલ ધરપકડ કરવામાં આવી હતી

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]