ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ગંફર અકસ્માત કોડીનાર વેરાવળ હાઇવે ઉપર શેરડી ભરેલ ટ્રેકટર અને ટ્રક વચ્ચે ટક્કર ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/n8axomuepjnofamz/" left="-10"]

ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ગંફર અકસ્માત કોડીનાર વેરાવળ હાઇવે ઉપર શેરડી ભરેલ ટ્રેકટર અને ટ્રક વચ્ચે ટક્કર ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત


કોડીનાર વેરાવળ હાઇવે ઉપર પ્રાચી નજીક ટ્રક અને શિરડી ભરેલ ટ્રેક્ટર વચ્ચે ગતરાત્રિના રોજ જોરદાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકની કેબીન ડુચ્ચા નીકળી જતા ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું આ અકસ્માત અંગે પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આજે જ સ્થળે અકસ્માત સર્જાયો હતો હાઇવે ઉપર ચાંચવારી અકસ્માતો થઈ રહ્યા હોવાથી હાઈવે ગોજારો બની ગયો હોવાનું વાહન તાલુકો જણાવી અકસ્માત નિવારવા તંત્ર પગલાં ભરે તેવી માંગ કરી રહ્યા છે

ટ્રક ચાલક ઘટના સ્થળે કરુણ મોત અકસ્માતની પોલીસ માંથી પ્રાપ્તિ માહિતી મુજબ ગતરાત્રિના પોરબંદર થી બોકસાઈટ ભરીને રાજુલા તરફ જઈ રહેલ તે વખતે વેરાવળ કોડીનાર હાઇવે ઉપર પ્રાચી નજીક કૌશલ ટ્રક gj 17 ટી ટી 49 99 હોટલ ભવાની નજીક સામેથી આવતા શિરડી ભરેલ ટ્રેક્ટર નંબર gj 24 b 3431 થી ચલાવી ટ્રકના મોરાના ભાગે અથડાવતા જોરદાર ટક્કર થઈ હતી જેમાં ટ્રેક્ટરની કેબીનના ડુસા બોલી જ હતા તેમાં બેઠેલા ટ્રક ચાલક તુલસીભાઈ રાઠોડનું ગંભીર ઈજા પહોંચવાના કારણે ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું જોકે સ્થળ ઉપર દોડી આવેલ રાહદારીઓ ટ્રક ચાલકને કેબીનની બહાર કાઢી ખસેડવામાં આવ્યા હતા

ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી જ્યાં ફોરેસ્ટ ઉપર તબીબે તપાસ કરી ટ્રક ચાલક તુલસીભાઈના મૃત જાહેર કરી પીએમ માટે તજવીર હાથ ધરી હતી બાદમાં આ અકસ્માત અંગે ઋતુ ટ્રક ચાલક ના ભાઈ મહેશભાઈ રાઠોડે ટ્રેક્ટરના ચાલક પ્રતાપભાઈ બારડ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે વેરાવળ કોડીનાર હાઇવે નું નિર્માણ કર્યા ચાલી રહ્યું હોવાથી સાંત્વરે અકસ્માત થતો હોય જેને અટકાવવા માટે જવાબદાર તંત્ર પગલાં ભરે તેવી વાહન તાલુકો માંગણી કરી રહ્યા છે

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]