ગઢડા શહેરના ટી.આર.બી જવાનની સરાહનીય કામગીરી - At This Time

ગઢડા શહેરના ટી.આર.બી જવાનની સરાહનીય કામગીરી


બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં બોટાદના જાપે ફરજ બજાવતા ટી આર બી જવાનો ને એક છોકરી રોતી જોઈ ટીઆરબી જવાનો તેને સાની રાખી અને પૂછતાજ કરવા લાગ્યા. અને તેના માતા પિતાનો સંપર્ક કરી તેને સોંપી દીધેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.