હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે બકરા ચોરાયા. ચોરી કરવાના ઇરાદે આવતા ચોર લોકોની ફોર વિલર ગાડી સી સી ટીવી કેમેરામાં કેદ થઈ - At This Time

હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે બકરા ચોરાયા. ચોરી કરવાના ઇરાદે આવતા ચોર લોકોની ફોર વિલર ગાડી સી સી ટીવી કેમેરામાં કેદ થઈ


હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે બકરા ચોરાયા.

ચોરી કરવાના ઇરાદે આવતા ચોર લોકોની ફોર વિલર ગાડી સી સી ટીવી કેમેરામાં કેદ થઈ

હિંમતનગર ના વિસ્તારમાં બકરા ચોરી કરનાર ગેંગ સક્રિય બની છે
27/01/2024 શનિવાર ના રોજ ઇલોલ ગામે તળાવ વિસ્તારમાં ગાડી ચાલકો એ ચોરી કરી પલાયન થયા.
10.01.2024 ના રોજ આ મુજબ નો કિસ્સો લાલપુર ગામા બન્યો હતો.ચપ્પુ ના ઘા મારી ગેસ નોબાટલો સહિત બકરા ઉપાડી ગયા હતા...

સાબરકાંઠા.જિલામાં ચોર લોકો બેફામ બન્યા છે એ લોકો ને કોઈપણ વ્યકતિ નો ડર ના હોય એ રીતે તારીખ 10/01/2024 બુધવાર ના રોજ સફેદ કલરની કાળા કાચ વારી ફોરવિલર મા ચાર લોકો લાલપુર ગામે અપ્સરા હોટેલ ની પાસે ફાર્મ હાઉસ પર જઈ ફરિયાદી ને પકડી ચપ્પના ઘા મારી ઇજાઓ પણ કરી હતી અને મોબાઈલ.ગેસ નો બાટલો અને બકરા 8 નગ જેટલા ચોરી કરી પલાયન થયા હતા આ બાબતે મીરખાન ઉમરભાઈ સિંધી મુહાજીર નગર કોલોની લાલપુર દ્વારા ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે....

એવી જ સફેદ કલર ની ફોર વિલર ગાડી આજ રોજ ઇલોલ ગામમાં દેખાઇ હતી જ્યા પહાડિયા વિસ્તાર ઇલોલ મુકામે બકરા ચોરી કરવાના ઇરાદે ચોર આવ્યા હતા અને ઘર ની બાજુમાં પતરાવાળા સેડ મા બાંધી રહેલા બકરા કુલ નાના મોટા 11 બકરા ની ચોરી થઈ હતી
તમામ ઘટના સી સી ટીવી કેમેરામાં કેદ થઈ હતી
આ બાબતે ઇલોલ ગામના રહીસે આબીદઅલી ગુલામહુસેન ભૂરા એ ગ્રામ્ય પોલીસ ને જાણ કરી ફરિયાદ દાખલ કરી છે
આવા વિસ્તારોમાં પેટ્રોલીગ વધારવા પણ માગ કરી છે....પોલીસ આ બાબતે તપાસ હાથ ધરી છે....જોઈએ વીસેસ અહેવાલ.

હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે બકરા ચોરાયા

હિંમતનગર તાલુકાના ઇલોલ પહાડીયા વિસ્તાર માં એક બકરા ફાર્મ માં બકરા ચોરાયા.

તારીખ 27/1/2024 રોજ રાતે 3 વાગે આસ પાસ સમય માં

ગામના સીસીટીવી કેમેરામાં વાઈટ કલર ની ફોરવીલર દેખાઈ રહી છે

બકરા ફાર્મ માં થી નાના મોટા 11 નંગ બકરા ચોરાયા.

ઇલોલ ના આબીદઅલી ભુરા દ્વારા
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન બકરા ચોરીનો ફરિયાદ અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ નોંધાઈ

ઇલોલ પહાડીયા વિસ્તાર માં આબીદઅલી ભુરા ના તેમના ભાણા રાશીદ અલી ડોડીયા મકાન પાસે બકરા ઉછેર કરી રહ્યા હતા

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન પીએસઆઇ શ્રી તેમજ ઈલોલ આઉટ પોલીસ પોસ્ટ જમાદાર સ્ટાફ દ્વારા સીસીટીવી ના ફૂટેજ આધારિત શોધ હાથ પર ધરી

અગાઉ થોડા સમય પહેલા ઇલોલ ની બાજુમાં આવેલા લાલપુર ખાતે પણ આવી જ ઘટના સામે આવી હતી એક માણસને જખમી કરવામાં આવ્યો હતો તેમજ આઠ નંગ બકરા ચોરાયા હતા

થોડા સમયથી આ વિસ્તારમાં આવી ઘટના ચોરીની સામે આવી રહી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.