સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકો ના બિનહરીફ ચેરમેન બનવા બદલ શુભેચ્છા સમારોહ સંઘાણી નું અભિવાદન - At This Time

સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકો ના બિનહરીફ ચેરમેન બનવા બદલ શુભેચ્છા સમારોહ સંઘાણી નું અભિવાદન


સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકો ના બિનહરીફ ચેરમેન બનવા બદલ શુભેચ્છા સમારોહ સંઘાણી નું અભિવાદન

લાઠી તાલુકા ભાજપ પરિવાર દ્વારા અમરેલી ખાતે રાષ્ટ્રીય સહકારી નેતા શ્રી દિલીપભાઈ સંઘાણી ની ઇફકો નાં બિનહરીફ ચેરમેન તરીકે સતત બીજી વખત વરણી થતા તેઓનું અભિવાદન કરતા લાઠી શહેર ભાજપ નાં સૌ હોદ્દેદારો નગરસેવકો કાર્યકર્તા ઓને જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે અભિવાદન કર્યું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.