ભચાઉ નજીક ભૂકંપ નો આંચકો અનુભવાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hrssz2ailtwoa6af/" left="-10"]

ભચાઉ નજીક ભૂકંપ નો આંચકો અનુભવાયો


ભચાઉ નજીક આંચકો અનુભવાયો

રિક્ટર સ્કેલ પર 4.0 ની તીવ્રતા નોંધાઈ

આજે 4:45 મિનિટે અને 9 સેકન્ડે ભૂકંપનો આંચકો આવ્યો

જે ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉ થી 21 કિલોમીટર દૂર આવેલું છે

અક્ષાંશ 23.472 અને રેખાંશ 70.252, ઉપર નોર્થ વેસ્ટ ઉપર નોંધાયો આંચકો

કચ્છમાં અનુભવાયો ભૂકંપ નો જોરદાર આંચકો ભચાઉ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો માં લોકો ગભરાયા અને અનેક લોકો ઘરથી બહાર દોડી આવ્યા ભૂકંપ ના લીધે લોકોમાં એક ડરનો માહોલ પણ જોવા મળ્યો અનેક ગામોમાં લોકોએ ભૂકંપ નો અનુભવ કર્યો જેમાં બિલ્ડીંગ માં રહેતા લોકો માં ગભરાટ જોવા મળ્યો હતો ઘણા સમય પછી આ પ્રકારના જોરદાર આંચકા નો લોકોએ અનુભવ કર્યો


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]