આજરોજ જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ મળેલ હતી કે કેબલ બ્રિજ. ભરૂચ ની નીચે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ds3ksnpgze4c4nmk/" left="-10"]

આજરોજ જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ મળેલ હતી કે કેબલ બ્રિજ. ભરૂચ ની નીચે


આજરોજ જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ મળેલ હતી કે કેબલ બ્રિજ. ભરૂચ ની નીચે આશરે 700 મીટર પશ્ચિમ દિશામાં માટી/ રેતી ગેરકાયદેસર ખનન થાય છે. તેવી માહિતી મળતા મદદનીશ ભુસ્તર શાસ્ત્રી શ્રી ભરૂચ તથા મામલતદાર કચેરી અંકલેશ્વર ની ટિમ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી. અંદાજિત 35 લાખનું હિટાચી મશીન બિંનવા રસી જપ્ત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]