પોરબંદર ના વિસાવાડા ગામના પાદરે દીપડો પોહચી આવ્યો - At This Time

પોરબંદર ના વિસાવાડા ગામના પાદરે દીપડો પોહચી આવ્યો


પોરબંદર ના બરડા પંથકમાં હાલ દીપડા એ એક અઠવાડિયા થી ધામા નાખીયા છે જેને પગલે પશુપાલકો અને ખેડૂતો માં ભય જોવા મળી રહ્યો છે તો બીજી તારફ અનેક પશુ ઓ ના પણ મારણ કરિયા છે ત્યારે હાલ આ દીપડો દરિયાય પટી પર પોહોંચીયો હોવાના વાવળ મળી રહ્યા છે. પોરબંદર ના વિસાવાડા ગામે સીમમાં દીપડા એ દેખા દીધા છે જેને પગેલ આ વિસ્તારના લોકો માં ભઈ જોવા મળી રહ્યો છે ત્યારે વનવિભાગ તાત્કાલિક પાંજરું મૂકવામાં આવે તેવી બરડા પંથકના લોકો કરી રહ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.