લાઠી શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી નિર્માણ પોલીસ ચોકી નું અમરેલી SP હિમકરસિંહ ના હસ્તે લોકાર્પણ - At This Time

લાઠી શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી નિર્માણ પોલીસ ચોકી નું અમરેલી SP હિમકરસિંહ ના હસ્તે લોકાર્પણ


લાઠી શહેર માં શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી  શિવમ જવેલર ના મોભી ઘનશ્યામભાઈ શંકર ની ઉપસ્થિતિ  નવ નિર્માણ પોલીસ ચોકી નું અમરેલી એસ પી હિમકરસિંહ ના વરદહસ્તે લોકાર્પણ

નવી પોલીસ ચોંકી ના લોકાર્પણ પ્રસંગે દાતા ઘનશ્યામભાઈ  શંકર ડેપ્યુટી ઓફ પોલીસ અમરેલી ભંડેરી સાહેબ અમરેલી લાઠી પી એસ આઇ સહિત જિલ્લા મધ્યસ્થ બેંક દામનગર બ્રાન્ચ મેનેજર ભરતભાઈ પાડા સ્થાનિક વિવિધ  સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ શહેર ભાજપ ટીમ લાઠી પાલિકા સદસ્ય સહિત લાઠી નગર જનો ની ઉપસ્થિતિ માં નવી પોલીસ ચોકી નું લોકાર્પણ કરાયું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.