બાયડ ચૌધરી સમાજનું ગૌરવ. - At This Time

બાયડ ચૌધરી સમાજનું ગૌરવ.


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ની પરીક્ષા (૨૦૨૪) માં બાયડ ગાબટ રોડ પર આવેલી શિવાલિક ગ્રીન્સ સોસાયટી માં રહેતા રાકેશભાઈ મનુભાઈ પટેલ અને છાયાબેન રાકેશભાઈ પટેલ ના પુત્ર પ્રાન્સુ પટેલ એ ૧૨ કોમર્સમાં (84%)પસૅન્ટઈલ રેન્ક પ્રાપ્ત કર્યો હતો.તેની આ સિદ્ધિને બાયડ ગામના આગેવાનો અને સોસાયટીના રહીશો એ અભિનંદન પાઠવ્યા હતા.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.